જો ચેસબોર્ડ પર ત્રણ સૌથી નાના ચોરસ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તેમને એવી રીતે મેળવવાની સંભાવના કેટલી છે કે તેઓ બધા એક હરોળમાં અથવા એક સ્તંભમાં સાથે હોય?

  • A
    $\frac{73}{5208}$
  • B
    $\frac{1}{434}$
  • C
    $\frac{96}{217}$
  • D
    $\frac{479}{504}$

Explore More

Similar Questions

એક પાત્રમાં નવ દડા છે: ત્રણ લાલ,ચાર વાદળી અને બે લીલા. જો પાત્રમાંથી ત્રણ દડા પાછા મૂક્યા વગર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો ત્રણેય દડા ભિન્ન રંગના હોવાની સંભાવના કેટલી છે?

$1$ થી $80$ નંબર ધરાવતા $80$ કાર્ડમાંથી,બે કાર્ડ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બંને કાર્ડ પરના નંબર $4$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

$6$ ધન અને $8$ ઋણ સંખ્યાઓ છે. જો યાદચ્છિક રીતે ચાર સંખ્યાઓ પસંદ કરીને તેમનો ગુણાકાર કરવામાં આવે,તો ગુણાકાર ઋણ સંખ્યા હોય તેની સંભાવના કેટલી?

$\left\{1, 2, 3, \ldots, 40\right\}$ માંથી યાદચ્છિક રીતે ચાર સંખ્યાઓ પસંદ કરવામાં આવે છે. તે ક્રમિક ન હોય તેની સંભાવના કેટલી?

જો માત્ર $1$ અને $8$ અંકોનો ઉપયોગ કરીને બનાવેલી $6$-અંકની સંખ્યા $21$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના $p$ હોય,તો $96p$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo