જો બે ઉદગમો અલગ-અલગ કંપવિસ્તારના પ્રકાશના તરંગોનું ઉત્સર્જન કરે, તો:

  • A
    શલાકાઓની તેજસ્વિતા ઓછી હોય છે
  • B
    થોડા સમય પછી શલાકાઓ અદ્રશ્ય થઈ જાય છે
  • C
    શલાકાની પહોળાઈ ઓછી હોય છે
  • D
    વિનાશક વ્યતિકરણના વિસ્તારમાં પ્રકાશની કેટલીક તીવ્રતા હોય છે

Explore More

Similar Questions

પ્રકાશનું વિવર્તન અને વ્યતિકરણ એ પ્રકાશની ....... દર્શાવે છે.

$3A$ અને $2A$ કંપવિસ્તાર ધરાવતા બે એકવર્ણી પ્રકાશના તરંગો એક બિંદુએ વ્યતિકરણ પામે છે અને તેમની વચ્ચેનો કળા તફાવત $60^{\circ}$ છે. તે બિંદુએ તીવ્રતા .......$A^2$ ના પ્રમાણમાં હશે.

નીચેની આકૃતિમાં,$P$ અને $Q$ એ $20\, m$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરતા બે સમાન તીવ્રતાના સુસંબદ્ધ ઉદગમો છે. $P$ અને $Q$ વચ્ચેનું અંતર $5\, m$ છે અને $P$ નો કળા તફાવત $Q$ કરતા $90^{\circ}$ જેટલો આગળ છે. $A, B$ અને $C$ એ અવલોકનના ત્રણ અલગ બિંદુઓ છે,જે દરેક $PQ$ ના મધ્યબિંદુથી સમાન અંતરે છે. $A, B, C$ પર વિકિરણની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

જ્યારે સમાન તીવ્રતાના બે પ્રકાશ તરંગો એકબીજા પર સંપાત થાય છે, ત્યારે મળતી મહત્તમ તીવ્રતા $I$ છે. જો એક તરંગની તીવ્રતા ચાર ગણી કરવામાં આવે, તો મળતી મહત્તમ તીવ્રતા કેટલી થશે?

$PQ$ એ તરંગાગ્રહ દર્શાવે છે અને $AO$ અને $BP$ એ તેને અનુરૂપ બે કિરણો છે. કિરણ $BP$ અને પરાવર્તિત કિરણ $OP$ વચ્ચે $P$ આગળ સહાયક વ્યતિકરણ માટે $Q$ પરની શરત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo