જો આપણે આર્હેનિયસ સમીકરણ દ્વારા $\log \, K$ અને $\frac{1}{T}$ વચ્ચે આલેખ દોરીએ,તો ઢાળ (slope) શું મળે?

  • A
    $-\frac{E_a}{R}$
  • B
    $+\frac{E_a}{R}$
  • C
    $-\frac{E_a}{2.303 \, R}$
  • D
    $+\frac{E_a}{2.303 \, R}$

Explore More

Similar Questions

એક પ્રક્રિયા માટે,સક્રિયકરણ ઊર્જા $E_a = 0$ અને $300 \ K$ તાપમાને વેગ અચળાંક $K = 3.2 \times 10^6 \ s^{-1}$ છે. $300 \ K$ તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય શું હશે?

આપેલ તાપમાને પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $2.303 \ RT \ J \ mol^{-1}$ માલૂમ પડે છે. વેગ અચળાંક અને આર્હેનિયસ અવયવનો ગુણોત્તર કેટલો થાય?

નીચે આપેલ ઉર્જા પ્રોફાઇલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ થી $B$ સુધીની ત્રણ તબક્કાની પ્રતિક્રિયાને ધ્યાનમાં લો. નીચેના પરિમાણો માટે સાચા મૂલ્યો પસંદ કરો:
$1$. મધ્યવર્તીઓની સંખ્યા
$2$. સક્રિય સંકિર્ણોની સંખ્યા
$3$. વેગ નિર્ણાયક તબક્કો

નીચેનામાંથી કયું સમીકરણ આર્હેનિયસ સમીકરણ દર્શાવે છે?

પ્રક્રિયાનો વેગ અચળાંક $(k)$ અલગ-અલગ તાપમાને $(T)$ માપવામાં આવે છે,અને ડેટાને આપેલી આકૃતિમાં આલેખવામાં આવ્યો છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $kJ\, mol^{-1}$ માં કેટલી હશે?
($R$ એ વાયુ અચળાંક છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo