આકૃતિમાં,$AB$,$CD$ અને $EF$ એ $O$ બિંદુમાં સંગામી ત્રણ રેખાઓ છે. $y$ નું મૂલ્ય શોધો. ($^{\circ}$ માં)

  • A
    $10$
  • B
    $20$
  • C
    $120$
  • D
    $450$

Explore More

Similar Questions

$\angle A$ અને $\angle B$ કોટિકોણ છે. જો $\angle A : \angle B = 1 : 5$ હોય,તો $\angle A$ અને $\angle B$ શોધો.

$\angle ABC$ અને $\angle ABD$ એ રૈખિક જોડના ખૂણા છે. જો $\angle ABC : \angle ABD = 17 : 13$ હોય,તો $\angle ABC$ અને $\angle ABD$ શોધો.

એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપના $\frac{5}{4}$ ગણું છે,તો તે ખૂણાનું માપ શોધો. ($^o$ માં)

શું ત્રિકોણને બે ગુરુકોણ હોઈ શકે? તમારા જવાબ માટે કારણ આપો.

$62^{\circ}$ માપ ધરાવતા ખૂણાના કોટિકોણના પૂરકકોણનું માપ શોધો. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo