આકૃતિમાં,$DE \parallel QR$ છે અને $AP$ તથા $BP$ એ અનુક્રમે $\angle EAB$ અને $\angle RBA$ ના દ્વિભાજક છે. $\angle APB$ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $60$
  • B
    $90$
  • C
    $120$
  • D
    $45$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં,જો $AB \parallel CD$,$\angle AXY = 80^{\circ}$ અને $\angle XZD = 140^{\circ}$ હોય,તો $x$ અને $y$ શોધો.

$\angle A$ અને $\angle B$ પૂરક ખૂણાઓ છે. જો $\angle A : \angle B = 3 : 7$ હોય,તો $\angle B = \dots$ ($^o$ માં)

જો આકૃતિમાં,યુગ્મ કોણના દ્વિભાજક $AP$ અને $BQ$ સમાંતર હોય,તો સાબિત કરો કે $l \parallel m$.

બે પાસપાસેના ખૂણાઓ સમાન છે. શું તે જરૂરી છે કે આ દરેક ખૂણા કાટખૂણા જ હોય? તમારા જવાબનું સમર્થન કરો.

એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે છે કે જેથી છેદિકાની એક જ તરફના બે અંતઃકોણો સમાન હોય. શું આ બે રેખાઓ હંમેશા સમાંતર હશે? તમારા જવાબ માટે કારણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo