$\Delta ABC$ અને $\Delta DEF$ માં,$AB = DE$,$AB \parallel DE$,$BC = EF$ અને $BC \parallel EF$ છે. શિરોબિંદુઓ $A, B$ અને $C$ ને અનુક્રમે શિરોબિંદુઓ $D, E$ અને $F$ સાથે જોડવામાં આવ્યા છે (આકૃતિ જુઓ). સાબિત કરો કે ચતુષ્કોણ $BEFC$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $BEFC$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે તેમ સાબિત કરવા માટે.
આપેલ છે કે $BC = EF$ અને $BC \parallel EF$.
જો કોઈ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાન અને સમાંતર હોય,તો તે ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ હોય છે.
અહીં $BEFC$ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુઓની જોડ ($BC$ અને $EF$) સમાન અને સમાંતર છે.
તેથી,$BEFC$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે.

Explore More

Similar Questions

$\Delta ABC$ અને $\Delta DEF$ માં,$AB = DE$,$AB \parallel DE$,$BC = EF$ અને $BC \parallel EF$ છે. શિરોબિંદુઓ $A, B$ અને $C$ ને અનુક્રમે શિરોબિંદુઓ $D, E$ અને $F$ સાથે જોડવામાં આવ્યા છે (આકૃતિ જુઓ). સાબિત કરો કે ચતુષ્કોણ $ACFD$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે.

સાબિત કરો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય છે.

$l, m$ અને $n$ ત્રણ સમાંતર રેખાઓ છે જેમને છેદિકાઓ $p$ અને $q$ એવી રીતે છેદે છે કે જેથી $l, m$ અને $n$ રેખા $p$ પર સમાન અંતઃખંડો $AB$ અને $BC$ કાપે છે (આકૃતિ જુઓ). સાબિત કરો કે $l, m$ અને $n$ રેખા $q$ પર પણ સમાન અંતઃખંડો $DE$ અને $EF$ કાપે છે.

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,વિકર્ણ $BD$ પર બે બિંદુઓ $P$ અને $Q$ એવા લેવામાં આવ્યા છે કે જેથી $DP = BQ$ થાય (આકૃતિ જુઓ). સાબિત કરો કે: $AQ = CP$.

$ABCD$ એક સમલંબ ચતુષ્કોણ છે જેમાં $AB \parallel DC$ છે,$BD$ એક વિકર્ણ છે અને $E$ એ $AD$ નું મધ્યબિંદુ છે. $E$ માંથી પસાર થતી અને $AB$ ને સમાંતર રેખા $BC$ ને $F$ માં છેદે છે. સાબિત કરો કે $F$ એ $BC$ નું મધ્યબિંદુ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo