$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $AM = x+1$,$MB = 2x-2$,$AN = 2x+2$ અને $NC = 3x+1$ હોય,તો $x$ ની કિંમત શોધો.

  • A
    $10$
  • B
    $3$
  • C
    $1$
  • D
    $5$

Explore More

Similar Questions

જો ત્રિકોણ $ABC$ અને $DEF$ માં,$\frac{AB}{DE} = \frac{BC}{FD}$ હોય,તો તેઓ સમરૂપ થશે,જ્યારે

સંગતતા $ABC \leftrightarrow PQR$ માટે $\Delta ABC \sim \Delta PQR$ છે. જો $AB = 8$,$PQ = 14$ અને $\Delta ABC$ ની પરિમિતિ $20$ હોય,તો $\Delta PQR$ ની પરિમિતિ શોધો.

જો $\triangle ABC \sim \triangle DEF$,$AB = 4 \, cm$,$DE = 6 \, cm$,$EF = 9 \, cm$ અને $FD = 12 \, cm$ હોય,તો $\triangle ABC$ ની પરિમિતિ શોધો ($\text{cm}$ માં).

Difficult
View Solution

જો $PQR \leftrightarrow ZYX$ સંગતતા માટે $\Delta PQR \sim \Delta XYZ$ હોય,અને $PQ = 6$,$QR = 8$ તથા $XY = 12$ આપેલ હોય,તો $YZ$ ની લંબાઈ શોધો.

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AB = 3$ અને $AC = 5$ હોય,તો $BM$ ની લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo