$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$,$AC - BC = 2$ અને $BC - AB = 7$ છે. $\Delta ABC$ ની પરિમિતિ શોધો.

  • A
    $60$
  • B
    $50$
  • C
    $40$
  • D
    $30$

Explore More

Similar Questions

જો $\Delta ABC \sim \Delta PQR$ એ સંગતતા $ABC \leftrightarrow RPQ$ માટે હોય,અને $m\angle A = 35^{\circ}$ તથા $m\angle B = 50^{\circ}$ હોય,તો $m\angle Q$ શોધો. ($^{\circ}$ માં)

$\Delta ABC$ માં,$\overline{AD}$ મધ્યગા છે. જો $AB = 8, AC = 15$ અને $AD = 8.5$ હોય,તો $BC$ શોધો.

$\Delta PQR$ માં,$\angle P$ નો દ્વિભાજક $\overline{QR}$ ને $S$ માં છેદે છે. જો $PQ = 15$,$QS = 10$ અને $SR = 8$ હોય,તો $PR = $.........

સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AB = 13$ અને $AC = 24$ છે. $BD$ શોધો.

જો $\Delta PQR \sim \Delta XYZ$ એ સંગતતા $PQR \leftrightarrow XYZ$ માટે હોય અને $3 QR = 4 YZ$ તથા $PR = 8$ આપેલ હોય,તો $XZ$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo