$\Delta XYZ$ માં,$\angle Y$ નો દ્વિભાજક $\overline{XZ}$ ને $M$ માં છેદે છે. તો,નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $\frac{XY}{XZ} = \frac{XM}{YM}$
  • B
    $\frac{XY}{YZ} = \frac{XM}{MZ}$
  • C
    $YM^2 = XM \cdot MZ$
  • D
    $XY^2 = XM \cdot XZ$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BE}$ મધ્યગા છે. જો $AB = 3.6$ અને $BC = 4.8$ હોય,તો $BE$ શોધો.

$\square ABCD$ માં,$\overline{AB} \parallel \overline{CD}$ અને $\overline{AC} \cap \overline{BD} = \{M\}$ છે. જો $MA = 10$,$MB = 8$ અને $MC = 5$ હોય,તો $BD$ શોધો.

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AB^{2} + AD^{2} = 200$ અને $BD = 12$ છે. તો $AC = \ldots$

Difficult
View Solution

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 2x$,$BM = 3x + 5$ અને $CM = 8x$ હોય,તો $x$ ની કિંમત શોધો.

$\Delta ABC$ અને $\Delta PQR$ માં,$\angle A \cong \angle P$ અને $\angle B \cong \angle R$ છે. જો $AB = 8$,$PQ = 7.5$ અને $AC = 6$ હોય,તો $PR$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo