$\Delta ABC$ માં,$(b - c)\cot \frac{A}{2} + (c - a)\cot \frac{B}{2} + (a - b)\cot \frac{C}{2}$ ની કિંમત શું થાય?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $\pm 1$
  • D
    $2$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,જો $a, b, c$ સમાંતર શ્રેણીમાં હોય અને $A=2C$ હોય,તો $b:c=$

કોઈપણ ત્રિકોણ $ABC$ માં, જો $a: b: c = 2: 3: 4$ હોય, તો $R: r =$

જો ${p_1}, {p_2}, {p_3}$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A, B, C$ માંથી દોરેલા વેધ હોય અને $\Delta$ એ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય,તો ${p_1}^{-2} + {p_2}^{-2} + {p_3}^{-2}$ ની કિંમત શું થાય?

જો $\triangle ABC$ એ અસમદ્વિબાજુ ત્રિકોણ હોય અને $\angle C = 90^{\circ}$ હોય,તો $\frac{a^2+b^2}{a^2-b^2} \sin(A-B) = $

જો ત્રિકોણ $ABC$ માં $\frac{2 \cos A}{a} + \frac{\cos B}{b} + \frac{2 \cos C}{c} = \frac{a}{bc} + \frac{b}{ca}$ હોય,તો ખૂણા $A$ નું મૂલ્ય શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo