$\triangle ABC$ માં,જો $\frac{1}{b+c} + \frac{1}{c+a} = \frac{3}{a+b+c}$ હોય,તો $C$ ની કિંમત શોધો. ($^{\circ}$ માં)

  • A
    $90$
  • B
    $60$
  • C
    $45$
  • D
    $30$

Explore More

Similar Questions

$B, C, N$ અને $O$ ની $3^{rd}$ આયનીકરણ ઉર્જાનો સાચો ક્રમ કયો હશે?

$1 ~atm$ ના દબાણે એક લિટર ઓક્સિજન અને $0.5 ~atm$ ના દબાણે બે લિટર નાઈટ્રોજનને $1 ~L$ કદના પાત્રમાં દાખલ કરવામાં આવે છે. જો તાપમાનમાં કોઈ ફેરફાર ન થાય,તો વાયુના મિશ્રણનું અંતિમ દબાણ ($atm$ માં) કેટલું હશે?

$6 \, cm$ ત્રિજ્યા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના ગોળાના કેન્દ્ર પર એક બિંદુવત પદાર્થ મૂકવામાં આવ્યો છે. ગોળાની સપાટીથી આભાસી પ્રતિબિંબનું અંતર .....$cm$ છે.

નીચેનામાંથી કયું ડાયકાર્બોક્સિલિક એસિડ નથી?

નીચેનામાંથી કયા અણુમાં $N$ પરમાણુ $sp^2$ સંકરણ ધરાવતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo