$YDSE$ સેટઅપમાં બે સુસંબદ્ધ કિરણોની તીવ્રતા એકબીજાથી $1\%$ જેટલી અલગ પડે છે. જો એક કિરણની તીવ્રતા $I$ હોય,તો ન્યૂનતમ (minima) તીવ્રતા કેટલી હશે?

  • A
    $I(10^{-2})$
  • B
    $\frac{I}{2}(10^{-2})$
  • C
    $\frac{I}{3}(10^{-2})$
  • D
    $\frac{I}{4}(10^{-4})$

Explore More

Similar Questions

બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $9 : 1$ છે. તેઓ વ્યતિકરણ ઉત્પન્ન કરે છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણો વ્યતિકરણ પામીને પડદા પર શલાકા ભાત રચે છે. બિંદુ $A$ આગળ કળા તફાવત $\pi / 2$ અને બિંદુ $B$ આગળ $\pi$ છે. તો $A$ અને $B$ આગળ પરિણામી તીવ્રતાનો તફાવત કેટલો થાય ($I$ માં)?

બે સુસંબદ્ધ ઉદગમોની મદદથી મેળવેલ વ્યતિકરણ ભાતમાં તીવ્રતાનો ફેરફાર સરેરાશ તીવ્રતાના $5\%$ છે. બે ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,$5000 \ \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. સ્લિટ્સ એકબીજાથી $1.0 \ mm$ દૂર છે અને પડદો સ્લિટ્સથી $1.0 \ m$ દૂર રાખવામાં આવ્યો છે. પડદાના કેન્દ્રથી તે અંતર જ્યાં તીવ્રતા પ્રથમ વખત મહત્તમ તીવ્રતા કરતા અડધી થાય છે તે . . . . . . $\times 10^{-6} \ m$ છે.

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણો વ્યતિકરણ પામીને પડદા પર શલાકા ભાત રચે છે. બિંદુ $A$ આગળ કળા તફાવત $\frac{\pi}{2}$ છે અને બિંદુ $B$ આગળ $2\pi$ છે. તો બિંદુ $B$ અને $A$ આગળ પરિણામી તીવ્રતાનો તફાવત શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo