બે સુસંબદ્ધ ઉદગમોની મદદથી મેળવેલ વ્યતિકરણ ભાતમાં તીવ્રતાનો ફેરફાર સરેરાશ તીવ્રતાના $5\%$ છે. બે ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર શોધો.

  • A
    $\frac{1681}{1}$
  • B
    $\frac{1700}{1}$
  • C
    $\frac{2}{3}$
  • D
    $\frac{4}{3}$

Explore More

Similar Questions

સ્ક્રીન પરના એક બિંદુએ સમાન તીવ્રતા ધરાવતા બે વ્યતિકરણ પામતા તરંગો વચ્ચેનો પથ તફાવત $\frac{\lambda}{4}$ છે. આ બિંદુએ તીવ્રતા અને મધ્યસ્થ શલાકા પરની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

દ્વિ-સ્લિટ પ્રયોગમાં,સ્લિટ્સ વચ્ચેનું અંતર $d = 0.25 \, cm$ છે અને સ્લિટ્સથી પડદાનું અંતર $D = 100 \, cm$ છે. જો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $\lambda = 6000 \mathring{A}$ હોય અને $I_0$ એ મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા હોય,તો મધ્યસ્થ અધિકતમથી $x = 4 \times 10^{-5} \, m$ અંતરે તીવ્રતા કેટલી હશે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં $\lambda$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. પડદા પરના જે બિંદુએ પથ તફાવત $\lambda$ છે,ત્યાં પ્રકાશની તીવ્રતા $K$ એકમ છે. જે બિંદુએ પથ તફાવત $\lambda / 3$ છે,ત્યાં પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

બે સ્લિટ દ્વારા ઉદ્ભવતા વિવર્તનની ભાત આકૃતિ દોરીને સમજાવો.

$YDSE$ સેટઅપમાં,બે સુસંબદ્ધ કિરણોની તીવ્રતા $1\%$ જેટલી અલગ પડે છે. જો એક કિરણની તીવ્રતા $I$ હોય,તો ન્યૂનતમ (minima) તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo