કાર્નોટ એન્જિનમાં,જો સોર્સ અને સિંક બંનેના તાપમાનમાં $100 \ K$ નો ઘટાડો કરવામાં આવે,તો એન્જિનની કાર્યક્ષમતા:

  • A
    વધે છે
  • B
    ઘટે છે
  • C
    અચળ રહે છે
  • D
    એક થઈ જાય છે

Explore More

Similar Questions

$T_1$ અને $T_2$ તાપમાન વચ્ચે કાર્યરત હીટ એન્જિનની કાર્યક્ષમતા $\frac{1}{6}$ છે. જ્યારે $T_2$ માં $62 \ K$ નો ઘટાડો કરવામાં આવે છે,ત્યારે તેની કાર્યક્ષમતા વધીને $\frac{1}{3}$ થાય છે. તો $T_1$ અને $T_2$ અનુક્રમે કેટલા હશે?

કાર્નોટ એન્જિનના ઠારણ-વ્યવસ્થાનું તાપમાન $27^{\circ}C$ છે અને કાર્યક્ષમતા $25\%$ છે,તો ઉષ્મા-પ્રાપ્તિસ્થાનનું તાપમાન $^oC$ માં કેટલું હશે?

$T_1 = 500 \text{ K}$ (સ્ત્રોત) અને $T_2 = 300 \text{ K}$ (સિંક) તાપમાન વચ્ચે કાર્ય કરતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી છે ($\%$ માં)?

કાર્નોટ ચક્ર એટલે શું?

બે કાર્નો એન્જિન $A$ અને $B$ શ્રેણીમાં કાર્યરત છે. એન્જિન $A$ એ $600\,K$ તાપમાન ધરાવતા રિઝર્વોયર પાસેથી ઉષ્મા મેળવે છે અને $T$ તાપમાન ધરાવતા રિઝર્વોયરને ઉષ્મા મુક્ત કરે છે. એન્જિન $B$ એ એન્જિન $A$ દ્વારા મુક્ત થયેલી ઉષ્મા મેળવે છે અને તેને $100\,K$ તાપમાન ધરાવતા રિઝર્વોયરને મુક્ત કરે છે. જો બંને એન્જિન $A$ અને $B$ ની કાર્યક્ષમતા અનુક્રમે $\eta_A$ અને $\eta_B$ હોય,તો $\frac{\eta_A}{\eta_B}$ નું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo