$30\,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક લઘુચાપ કેન્દ્ર આગળ $60^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. તો તે ચાપ દ્વારા બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots$ $cm^{2}$ થાય. $(\pi = 3.14)$

  • A
    $471$
  • B
    $628$
  • C
    $1256$
  • D
    $942$

Explore More

Similar Questions

ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ $7\,cm$ છે. $20$ મિનિટમાં તેના દ્વારા આવરી લેવાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \,cm^2$ છે.

એક વર્તુળમાં,લઘુચાપની લંબાઈ $110 \,cm$ છે અને તે કેન્દ્ર આગળ $150^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. તો,વર્તુળની ત્રિજ્યા $\ldots \ldots \ldots \ldots \,cm$ છે.

શું એવું કહેવું સાચું છે કે વર્તુળના વૃતખંડનું ક્ષેત્રફળ તેના અનુરૂપ વૃતાંશના ક્ષેત્રફળ કરતા ઓછું હોય છે? શા માટે?

એક વર્તુળની ત્રિજ્યા $12 \, cm$ છે. તેનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો $(\pi = 3.14)$.

એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $35 \, m$ છે. તેની અંદરની બાજુએ તેની સીમા પર $3.5 \, m$ પહોળો રસ્તો છે. કેન્દ્ર આગળ $72^{\circ}$ માપનો ખૂણો બનાવતી બે ત્રિજ્યાઓ વચ્ચેના રસ્તાના ભાગનું સમારકામ કરવાનું છે. જો સમારકામનો દર ₹ $80 / m^{2}$ હોય,તો સમારકામનો ખર્ચ શોધો. (₹ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo