$100$ વિદ્યાર્થીઓના વર્ગમાં,એક વિષયમાં મેળવેલ સરેરાશ ગુણ $30$ છે અને $50$ વિદ્યાર્થીઓના બીજા વર્ગમાં તે જ વિષયમાં મેળવેલ સરેરાશ ગુણ $60$ છે. બંને વર્ગના વિદ્યાર્થીઓના કુલ સરેરાશ ગુણ કેટલા થાય?

  • A
    $40$
  • B
    $45$
  • C
    $48$
  • D
    $50$

Explore More

Similar Questions

એક મેચમાં,પાંચ ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવેલા રનનો સરેરાશ $49$ છે. જો ચાર ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવેલા રન અનુક્રમે $75, 30, 63$ અને $21$ હોય,તો પાંચમા ખેલાડીએ કેટલા રન બનાવ્યા હશે?

$10$ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન $50 \, kg$ વજન ધરાવતા એક વિદ્યાર્થીને નવા વિદ્યાર્થી દ્વારા બદલવામાં આવે ત્યારે $0.5 \, kg$ જેટલું વધે છે. નવા વિદ્યાર્થીનું વજન શોધો ( $kg$ માં).

એક વર્ગમાં $150$ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન $60 \, kg$ છે. છોકરાઓનું સરેરાશ વજન $70 \, kg$ અને છોકરીઓનું સરેરાશ વજન $55 \, kg$ છે. તો વર્ગમાં છોકરાઓની સંખ્યા કેટલી હશે?

ત્રણ ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો તે સંખ્યાઓની સરેરાશ કરતાં $38$ વધારે છે. તો આ સંખ્યાઓમાંની પ્રથમ સંખ્યા કઈ છે?

એક વ્યક્તિ તેની મુસાફરીનો $\frac{1}{3}$ ભાગ બસ દ્વારા $60\, km/h$ ની ઝડપે,$\frac{1}{3}$ ભાગ સ્કૂટર દ્વારા $30\, km/h$ ની ઝડપે અને બાકીનો ભાગ ચાલીને $10\, km/h$ ની ઝડપે કાપે છે. સમગ્ર મુસાફરી માટે તેની સરેરાશ ઝડપ શોધો ($km/h$ માં).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo