એક સંયુક્ત માઇક્રોસ્કોપમાં,બે લેન્સની કેન્દ્રલંબાઈ $1.5 \, cm$ અને $6.25 \, cm$ છે. જો વસ્તુને ઓબ્જેક્ટિવ લેન્સથી $2 \, cm$ અંતરે મૂકવામાં આવે અને અંતિમ પ્રતિબિંબ આઈ-લેન્સથી $25 \, cm$ અંતરે રચાય,તો બે લેન્સ વચ્ચેનું અંતર ...... $cm$ છે.

  • A
    $6$
  • B
    $7.75$
  • C
    $9.25$
  • D
    $11$

Explore More

Similar Questions

પ્લાસ્ટર ઓફ પેરિસને જ્યારે યોગ્ય માત્રામાં પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે તે નીચેનામાંથી શેના નિર્માણને કારણે ઘન પદાર્થમાં ફેરવાય છે?

જો $(1,2)$ અને $(k,-1)$ એ ઉપવલય $2x^2 + 3y^2 = 6$ ના સાપેક્ષમાં સંયુગ્મી બિંદુઓ હોય,તો $k$ ની કિંમત શોધો.

નાયલોન-$66$ એ ...... નથી.

એક વર્તુળના પરિઘ પર $n$ ભિન્ન બિંદુઓ છે. આ બિંદુઓને શિરોબિંદુઓ તરીકે લઈને બનાવી શકાતા પંચકોણની સંખ્યા શક્ય ત્રિકોણોની સંખ્યા જેટલી છે. તો $n$ નું મૂલ્ય શોધો.

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo