એક સંયોજનમાં $H, C, O$ અને $N$ ના દળનો ગુણોત્તર $1:3:4:7$ છે. તેનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?

  • A
    $HC_3O_4N_7$
  • B
    $H_4CON_2$
  • C
    $HC_4O_2N_2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક પદાર્થમાં $Cr$ અને $O$ ના પરમાણુઓની સંખ્યા અનુક્રમે $4.8 \times 10^{10}$ અને $9.6 \times 10^{10}$ છે. તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર ....... છે.

એક વેલ્ડિંગ બળતણ વાયુમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન છે. તેના થોડા નમૂનાને ઓક્સિજનમાં બાળતા $3.38 \ g$ કાર્બન ડાયોક્સાઇડ,$0.690 \ g$ પાણી મળે છે અને અન્ય કોઈ નીપજ મળતી નથી. આ વેલ્ડિંગ વાયુનું $10.0 \ L$ કદ ($STP$ એ) $11.6 \ g$ વજન ધરાવે છે. ગણતરી કરો: $(i)$ પ્રમાણસૂચક સૂત્ર,$(ii)$ વાયુનું મોલર દળ,$(iii)$ આણ્વીય સૂત્ર.

Difficult
View Solution

પોર્ટલેન્ડ સિમેન્ટમાં હાજર તત્વો અને મિશ્રણોના ટકાવારી પ્રમાણ વિશે માહિતી આપો.

સ્ફટિકમય આયર્ન સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર $Fe_2(SO_4)_3$ છે. તેનો ઉપયોગ પાણી અને સુએજ ટ્રીટમેન્ટમાં નિલંબિત અશુદ્ધિઓ દૂર કરવા માટે થાય છે. આ સંયોજનમાં આયર્ન,સલ્ફર અને ઓક્સિજનની ટકાવારી અનુક્રમે......છે.

જો કોઈ સંયોજનના વિશ્લેષણમાં $C = 18.5\%$,$H = 1.55\%$,$Cl = 55.04\%$,અને $O = 24.81\%$ મળી આવે,તો તેનું પ્રમાણસૂચક સૂત્ર (empirical formula) શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo