અંતર્ગોળ અરીસાના પ્રયોગમાં,એક વસ્તુને મુખ્ય કેન્દ્રથી ${x_1}$ અંતરે મૂકવામાં આવે છે અને તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રથી ${x_2}$ અંતરે રચાય છે. તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

  • A
    ${x_1}{x_2}$
  • B
    $\sqrt {{x_1}{x_2}} $
  • C
    $\frac{{{x_1} + {x_2}}}{2}$
  • D
    $\sqrt {\frac{{{x_1}}}{{{x_2}}}} $

Explore More

Similar Questions

એક વસ્તુ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી $x_1$ અંતરે છે અને તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રથી $x_2$ અંતરે રચાય છે,તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

પ્રકાશનું એક અભિસારી કિરણપુંજ બહિર્ગોળ અરીસા પર એવી રીતે આપાત થાય છે કે તે અરીસાના ધ્રુવથી $12 \, cm$ અંતરે કેન્દ્રિત થાય છે. આભાસી વસ્તુ સાથે સંપાત થતું સમાન કદનું ઉલટું પ્રતિબિંબ રચાય છે. અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હશે? $(cm)$

$2 \, mm$ લંબાઈનો એક નાનો સળિયો $20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $30 \, cm$ અંતરે મુખ્ય અક્ષ પર મૂકેલો છે. તો સળિયાના પ્રતિબિંબની અક્ષીય લંબાઈ .....$mm$ છે.

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

એક પદાર્થને $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $u$ અંતરે મૂકવામાં આવે છે. અરીસાથી $v$ અંતરે મૂકેલા પડદા પર વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. જેમ $u$ બદલાય છે,તેમ $v$ પણ બદલાય છે. નીચેનામાંથી કયો આલેખ $1/v$ નો $1/u$ સાથેનો ફેરફાર યોગ્ય રીતે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo