યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જ્યારે $400 \; nm$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે $1 \; m$ દૂર મૂકેલા પડદા પર મળતી પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ $0.2^{\circ}$ માલૂમ પડે છે. જો આ સમગ્ર પ્રાયોગિક સાધનને પાણીમાં ડુબાડવામાં આવે,તો પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ કેટલી થશે ($^{\circ}$ માં)? $(\mu_{water} = 4/3)$

  • A
    $0.266$
  • B
    $0.15$
  • C
    $0.05$
  • D
    $0.1$

Explore More

Similar Questions

$YDSE$ માં,સ્લિટ $S_1$ અને $S_2$ ની સાપેક્ષમાં સપ્રમાણ રીતે મૂકવામાં આવેલ ઉદગમ $S$ ને હવે સ્લિટના સમતલને સમાંતર એવી રીતે ખસેડવામાં આવે છે કે જેથી તે ઉપરની સ્લિટ $S_1$ ની નજીક આવે,જે આકૃતિમાં દર્શાવેલ છે. તો,

જ્યારે $1.44$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટને વ્યતિકરણ પામતા કિરણોમાંથી એકના માર્ગમાં મૂકવામાં આવે છે, ત્યારે શલાકાઓ '$y$' અંતર જેટલી ખસે છે. જો આ પ્લેટને સમાન જાડાઈની પરંતુ $1.66$ વક્રીભવનાંક ધરાવતી બીજી પ્લેટ વડે બદલવામાં આવે, તો શલાકાઓ કેટલા અંતરે ખસશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટ અને પડદા વચ્ચેની જગ્યામાં પાણી ભરવામાં આવે છે. તો:

Difficult
View Solution

સમાન કળામાં $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ ઉત્સર્જિત કરતી બે સુસંબદ્ધ સાંકડી સ્લિટ્સ એકબીજાને સમાંતર $3 \lambda$ ના નાના અંતરે મૂકવામાં આવી છે. પ્રકાશને સ્લિટ્સથી $D (>> \lambda)$ અંતરે મૂકવામાં આવેલા પડદા $S$ પર એકત્રિત કરવામાં આવે છે. કેન્દ્ર $O$ થી તે લઘુત્તમ અંતર $x$ શોધો કે જેથી બિંદુ $P$ મહત્તમ (maxima) હોય.

Difficult
View Solution

યંગનો ડબલ સ્લિટ પ્રયોગ $t = 10.4 \, \mu m$ જાડાઈની બે પાતળી શીટ્સ અને અનુક્રમે $S_1$ અને $S_2$ સ્લિટને આવરી લેતા $1.52$ અને $\mu_2 = 1.40$ વક્રીભવનાંક સાથે કરવામાં આવે છે. જો $400 \, nm$ થી $780 \, nm$ ની રેન્જનો સફેદ પ્રકાશ વાપરવામાં આવે,તો કઈ તરંગલંબાઈ પડદાના કેન્દ્ર $O$ પર મહત્તમ તીવ્રતા (maxima) બનાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo