$YDSE$ માં,સ્લિટ $S_1$ અને $S_2$ ની સાપેક્ષમાં સપ્રમાણ રીતે મૂકવામાં આવેલ ઉદગમ $S$ ને હવે સ્લિટના સમતલને સમાંતર એવી રીતે ખસેડવામાં આવે છે કે જેથી તે ઉપરની સ્લિટ $S_1$ ની નજીક આવે,જે આકૃતિમાં દર્શાવેલ છે. તો,

  • A
    ફ્રિન્જની પહોળાઈ વધશે અને ફ્રિન્જ પેટર્ન નીચેની તરફ ખસશે.
  • B
    ફ્રિન્જની પહોળાઈ સમાન રહેશે પરંતુ ફ્રિન્જ પેટર્ન ઉપરની તરફ ખસશે.
  • C
    ફ્રિન્જની પહોળાઈ ઘટશે અને ફ્રિન્જ પેટર્ન નીચેની તરફ ખસશે.
  • D
    ફ્રિન્જની પહોળાઈ સમાન રહેશે પરંતુ ફ્રિન્જ પેટર્ન નીચેની તરફ ખસશે.

Explore More

Similar Questions

કાચની એક પટ્ટી (વક્રીભવનાંક $\mu = 1.5$) ને ડબલ સ્લિટ સાધનના એક છિદ્ર પર મૂકવામાં આવે છે. વ્યતિકરણ ભાત સાત ક્રમિક અધિક્તમ જેટલી જે બાજુ પટ્ટી મૂકી છે તે તરફ ખસે છે. જો પ્રકાશની તરંગલંબાઈ $\lambda = 600 \, nm$ હોય,તો પટ્ટીની જાડાઈ ........ $nm$ છે.

દ્વિ-સ્લિટ પ્રયોગમાં, જ્યારે એક સ્લિટને $1.56$ વક્રીભવનાંક ધરાવતી પારદર્શક માઈકાની શીટ વડે ઢાંકવામાં આવે છે, ત્યારે મધ્યસ્થ શલાકા $7$મી પ્રકાશિત શલાકાના સ્થાને સ્થાનાંતરિત થાય છે, જે બંને સ્લિટ ખુલ્લી હોય ત્યારે મળે છે. જો પ્રકાશના સ્ત્રોતની તરંગલંબાઈ $450 \text{ nm}$ હોય, તો માઈકા શીટની જાડાઈ $\alpha \times 10^{-9} \text{ m}$ છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે.

બે સુસંબદ્ધ બિંદુવત ઉદગમો $S_1$ અને $S_2$ સમાન કળામાં કંપન કરીને $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમની વચ્ચેનું અંતર $2 \lambda$ છે. $S_1$ થી $D$ અંતરે $(D >> \lambda)$ મૂકેલા પડદા પર વ્યતિકરણને કારણે $P$ બિંદુએ પ્રથમ પ્રકાશિત શલાકા રચાય છે, તો $OP$ નું મૂલ્ય શોધો.

સમાન કળામાં $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ ઉત્સર્જિત કરતી બે સુસંબદ્ધ સાંકડી સ્લિટ્સ એકબીજાને સમાંતર $3 \lambda$ ના નાના અંતરે મૂકવામાં આવી છે. પ્રકાશને સ્લિટ્સથી $D (>> \lambda)$ અંતરે મૂકવામાં આવેલા પડદા $S$ પર એકત્રિત કરવામાં આવે છે. કેન્દ્ર $O$ થી તે લઘુત્તમ અંતર $x$ શોધો કે જેથી બિંદુ $P$ મહત્તમ (maxima) હોય.

Difficult
View Solution

બે સ્લિટનો પ્રયોગ $500 \ nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરવામાં આવે છે. જો $2 \ \mu m$ જાડાઈ અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી પાતળી તકતીને એક સ્લિટની આગળ મૂકવામાં આવે,તો કેન્દ્રીય શલાકા કેટલા અંતરે ખસશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo