બે સુસંબદ્ધ બિંદુવત ઉદગમો $S_1$ અને $S_2$ સમાન કળામાં કંપન કરીને $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમની વચ્ચેનું અંતર $2 \lambda$ છે. $S_1$ થી $D$ અંતરે $(D >> \lambda)$ મૂકેલા પડદા પર વ્યતિકરણને કારણે $P$ બિંદુએ પ્રથમ પ્રકાશિત શલાકા રચાય છે, તો $OP$ નું મૂલ્ય શોધો.

  • A
    $\sqrt{2} D$
  • B
    $1.5 D$
  • C
    $\sqrt{3} D$
  • D
    $2 D$

Explore More

Similar Questions

એક આદર્શ યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,$t$ જાડાઈ અને $\mu = 1.5$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટને વ્યતિકરણ કરતા કિરણોમાંથી એકના માર્ગમાં મૂકવામાં આવે છે. જો કેન્દ્રીય પ્રકાશિત શલાકા મૂળભૂત રીતે પ્રથમ પ્રકાશિત શલાકા (તરંગલંબાઈ $\lambda$ ને અનુરૂપ) દ્વારા રોકાયેલી સ્થિતિ પર સ્થાનાંતરિત થાય,તો કાચની પ્લેટની ન્યૂનતમ જાડાઈ $t$ કેટલી હશે?

દ્વિ-સ્લિટ પ્રયોગમાં,લીલો પ્રકાશ $(5303\,\mathring{A})$ $19.44\,\mu m$ નું અંતર અને $4.05\,\mu m$ ની પહોળાઈ ધરાવતી દ્વિ-સ્લિટ પર પડે છે. પ્રથમ અને દ્વિતીય વિવર્તન ન્યૂનતમ વચ્ચે પ્રકાશિત શલાકાઓની સંખ્યા કેટલી છે?

કેન્દ્ર $O$ પર મધ્યસ્થ શલાકા મેળવવા માટે,$1.5$ વક્રીભવનાંક ધરાવતી માઈકાની શીટ દાખલ કરવામાં આવે છે. સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

$2 \times 10^{-6} \ m$ જાડાઈ અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી એક પાતળી માઈકાની શીટને પ્રથમ તરંગના માર્ગમાં મૂકવામાં આવે છે. વપરાયેલ તરંગની તરંગલંબાઈ $5000 \ \mathring{A}$ છે. મધ્યસ્થ પ્રકાશિત મહત્તમ કેટલું સ્થળાંતર કરશે?

જો પ્રમાણભૂત $YDSE$ સાધનની એક સ્લિટને પાતળી સમાંતર બાજુવાળી કાચની સ્લેબ વડે ઢાંકવામાં આવે જેથી તે બીજી સ્લિટની તુલનામાં અડધી પ્રકાશની તીવ્રતાનું જ પ્રસારણ કરે, તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo