કેન્દ્ર $O$ પર મધ્યસ્થ શલાકા મેળવવા માટે,$1.5$ વક્રીભવનાંક ધરાવતી માઈકાની શીટ દાખલ કરવામાં આવે છે. સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

  • A
    શીટની જાડાઈ $S_1$ ની સામે $2(\sqrt{2} - 1)d$ છે.
  • B
    શીટની જાડાઈ $S_2$ ની સામે $(\sqrt{2} - 1)d$ છે.
  • C
    શીટની જાડાઈ $S_1$ ની સામે $2\sqrt{2}d$ છે.
  • D
    શીટની જાડાઈ $S_1$ ની સામે $(2\sqrt{2} - 1)d$ છે.

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં,પ્રથમ ઉદ્દગમ $S_1$ માંથી આવતા પ્રકાશના કિરણના માર્ગમાં $\mu$ વક્રીભવનાંક અને $t$ જાડાઈ ધરાવતી એક માઈકા (mica) ની પ્લેટ મૂકવામાં આવે છે. તો શલાકાઓની ભાત (fringe pattern) કેટલા અંતરે ખસશે?

$620 \ nm$ તરંગલંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરતા યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં એક સ્લિટ પર $0.02 \ mm$ જાડાઈની પારદર્શક ફિલ્મ $(\mu=1.45)$ મૂકવામાં આવે છે. જો ફિલ્મ દૂર કરવામાં આવે,તો કેન્દ્રમાંથી કેટલી ફ્રિન્જ પસાર થશે?

દ્વિ-સ્લિટ પ્રયોગમાં,સમાન પહોળાઈની સ્લિટ લેવાને બદલે,એક સ્લિટને બીજી સ્લિટ કરતા બમણી પહોળી કરવામાં આવે છે. તો વ્યતિકરણ ભાતમાં:

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, સ્લિટ્સ વચ્ચેનું અંતર $0.1 \ cm$ છે અને પડદો સ્લિટ્સના સમતલથી $50 \ cm$ દૂર મૂકવામાં આવ્યો છે. જ્યારે એક સ્લિટને $t$ જાડાઈ અને $n = 1.5$ વક્રીભવનાંક ધરાવતી પારદર્શક શીટ વડે ઢાંકવામાં આવે છે, ત્યારે મધ્યસ્થ શલાકા $0.2 \ cm$ જેટલી ખસે છે. $t$ નું મૂલ્ય . . . . . . $cm$ છે.

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં એક સ્લિટની આગળ $\mu = 1.5$ વક્રીભવનાંક અને $t = 2.5 \times 10^{-5} \, m$ જાડાઈ ધરાવતું પારદર્શક માધ્યમ મૂકવામાં આવે છે. વ્યતિકરણ ભાત કેટલા અંતરે ($cm$ માં) ખસશે? બે સ્લિટ વચ્ચેનું અંતર $d = 0.5 \, mm$ અને પડદા તથા સ્લિટ વચ્ચેનું અંતર $D = 100 \, cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo