ફેસ-સેન્ટર્ડ ક્યુબિક $(FCC)$ એકમ કોષમાં,ફલક (face) પર રહેલા પરમાણુનો એકમ કોષમાં ફાળો કેટલો હોય છે?

  • A
    $1/4$ ભાગ
  • B
    $1/8$ ભાગ
  • C
    $1$ ભાગ
  • D
    $1/2$ ભાગ

Explore More

Similar Questions

એક સંયોજન $NaCl$ પ્રકારના બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે. તો વણરોકાયેલા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલા $\%$ થશે?

સંયોજન $AB$ એક ઘન લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે જેમાં $A$ અને $B$ બંને પરમાણુઓનો સવર્ગ આંક (coordination number) $8$ છે. એકમ કોષ કયા સ્ફટિક વર્ગનો છે?

$Zn$ ની સ્ફટિકરચનામાં $Zn$ નો સવર્ગાંક કેટલો છે?

ક્યુબિક ક્લોઝ પેક્ડ $(ccp)$ રચનામાં ગોળાનો સવર્ગ આંક (coordination number) કેટલો હોય છે?

સિમ્પલ ક્યુબિક ક્લોઝ-પેક્ડ સ્ટ્રક્ચરમાં કણનો સવર્ગ આંક (coordination number) કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo