એક પરિવારમાં,પિતા અને માતાની સરેરાશ ઉંમર $35 \text{ વર્ષ}$ છે. પિતા,માતા અને તેમના એકમાત્ર પુત્રની સરેરાશ ઉંમર $27 \text{ વર્ષ}$ છે. પુત્રની ઉંમર ($\text{વર્ષ}$ માં) કેટલી છે?

  • A
    $12$
  • B
    $11$
  • C
    $10.5$
  • D
    $10$

Explore More

Similar Questions

$60$ વિદ્યાર્થીઓના વર્ગ દ્વારા મેળવેલ સરેરાશ ગુણ $65$ છે. અડધા વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ $85$ છે. તો બાકીના વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ કેટલા હશે?

$8$ સભ્યોની સમિતિની સરેરાશ ઉંમર $40 \text{ વર્ષ}$ છે. $55 \text{ વર્ષ}$ની ઉંમરનો એક સભ્ય નિવૃત્ત થયો અને તેના સ્થાને $39 \text{ વર્ષ}$ની ઉંમરનો નવો સભ્ય આવ્યો. તો હાલની સમિતિની સરેરાશ ઉંમર ($\text{વર્ષ}$માં) કેટલી હશે?

$65\, kg$ વજન ધરાવતી વ્યક્તિના સ્થાને એક નવી વ્યક્તિ આવતા $8$ વ્યક્તિઓનું સરેરાશ વજન $2.5\, kg$ વધે છે. તો નવી વ્યક્તિનું વજન કેટલું હશે? ($kg$ માં)

નીચે આપેલા સ્કોર્સના સમૂહની સરેરાશ શોધો: $253, 124, 255, 534, 836, 375, 101, 443, 760$.

$100$ વિદ્યાર્થીઓના વર્ગમાં,એક વિષયમાં મેળવેલ સરેરાશ ગુણ $30$ છે અને $50$ વિદ્યાર્થીઓના બીજા વર્ગમાં તે જ વિષયમાં મેળવેલ સરેરાશ ગુણ $60$ છે. બંને વર્ગના વિદ્યાર્થીઓના કુલ સરેરાશ ગુણ કેટલા થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo