$27\,^oC$ અને $47\,^oC$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા $50\%$ પૂર્ણ થવા માટે અનુક્રમે $30\,\min$ અને $10\,\min$ સમય લાગે છે. સક્રિયકરણ ઊર્જા $(E_a)$ ની ગણતરી કરો.

  • A
    $43.85 \ kJ \ mol^{-1}$
  • B
    $25.50 \ kJ \ mol^{-1}$
  • C
    $35.20 \ kJ \ mol^{-1}$
  • D
    $50.00 \ kJ \ mol^{-1}$

Explore More

Similar Questions

દર અચળાંક માટે તાપમાન આધારિત સમીકરણ નીચે મુજબ લખી શકાય છે:

વાયુ અવસ્થામાં થતી રાસાયણિક પ્રક્રિયાઓનો દર સામાન્ય રીતે તાપમાન વધવાની સાથે ઝડપથી વધે છે. આનું મુખ્ય કારણ શું છે?

એક રાસાયણિક પ્રક્રિયા માટે,જો તાપમાન $25\,^{\circ}C$ થી વધારીને $55\,^{\circ}C$ કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ કેટલા ગણો બદલાશે? (ધારો કે $\mu = 3$)

$T \ K$ તાપમાને એક પ્રક્રિયાનો વેગ અચળાંક એ $2T \ K$ તાપમાને પ્રક્રિયાના વેગ અચળાંક કરતા $10$ માં ભાગનો છે,તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $(E_a)$ કેટલી થશે ($RT$ માં)?

$N_2O_5$ ના વિઘટનની પ્રક્રિયા માટે $\log K$ વિરુદ્ધ $1/T$ ના આલેખનો ઢાળ $-1.2 \times 10^4 \ K$ છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $(E_a)$ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo