શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાં,પ્રવાહ

  • A
    વોલ્ટેજ સાથે સમાન કળામાં હોય છે
  • B
    વોલ્ટેજ સાથે અસમાન કળામાં હોય છે
  • C
    વોલ્ટેજ કરતા $\pi / 2$ જેટલો આગળ હોય છે
  • D
    વોલ્ટેજ કરતા $\pi / 2$ જેટલો પાછળ હોય છે

Explore More

Similar Questions

$150.0 \, \mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $E = 36 \sin(120 \pi t) \, V$ દ્વારા આપવામાં આવતા $emf$ ના એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. સર્કિટમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય આશરે $...... \, A$ ની બરાબર છે.

અવરોધકને લાગુ પાડવામાં આવતા $AC$ વોલ્ટેજ સમજાવો અને તેને જરૂરી આલેખ સાથે સમજાવો.

શુદ્ધ અવરોધક $ac$ સર્કિટમાં,પ્રવાહ

શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાં, આવૃત્તિ $f$ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સના વ્યસ્ત $1/X_L$ વચ્ચેનો વક્ર કેવો હોય છે?

ચોક કોઈલ (choke coil) માં રિએક્ટન્સ $X_L$ અને અવરોધ $R$ એવા હોય છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo