એક કાટકોણ ત્રિકોણમાં,જો એક ખૂણાનું માપ $45^{\circ}$ હોય,તો $45^{\circ}$ માપવાળા ખૂણાની સામેની બાજુનું માપ કર્ણના માપના $\ldots \ldots \ldots$ ગણું થાય.

  • A
    $2$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\sqrt{2}$
  • D
    $\frac{1}{\sqrt{2}}$

Explore More

Similar Questions

એક ટાવરની ટોચ પરથી એક બિલ્ડિંગની ટોચનો અવસેધકોણ $45^{\circ}$ છે અને ટાવરની ટોચ પરથી બિલ્ડિંગના પાયાનો અવસેધકોણ $60^{\circ}$ છે. જો બિલ્ડિંગની ઊંચાઈ $7 \, m$ હોય,તો ટાવરની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

$300 \,m$ ઊંચા ટાવરની એક જ દિશામાં બે ટ્રક પાર્ક કરેલા છે. ટાવરની ટોચ પરથી આ ટ્રકોના અવસેધકોણ $45^{\circ}$ અને $60^{\circ}$ માલૂમ પડે છે. આ બે ટ્રક વચ્ચેનું અંતર શોધો. ($,m$ માં)

$510 \ m$ ઊંચા ટાવરની ટોચ પરથી જોતા,ટાવરની પૂર્વ અને પશ્ચિમ દિશામાં આવેલા બે ઘરોના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ માલૂમ પડે છે. બંને ઘરો વચ્ચેનું અંતર શોધો (મીટરમાં).

Difficult
View Solution

$40 \, m$ ઊંચી ઇમારતની ટોચ પરથી જોતા,એક ગતિશીલ કારનો અવસેધકોણ અમુક સમયગાળામાં $30^{\circ}$ થી વધીને $45^{\circ}$ થાય છે. તે સમયગાળામાં કાર દ્વારા કાપેલું અંતર શોધો. (મીટરમાં)

Difficult
View Solution

જ્યારે સૂર્યનો ઉન્નતકોણ $30^{\circ}$ હોય,ત્યારે એક ટાવરના પડછાયાની લંબાઈ $90\, m$ છે. ટાવરની ઊંચાઈ શોધો. ($m$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo