એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાઈમરી ગૂંચળામાં આંટાની સંખ્યા $140$ છે અને સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા $280$ છે. જો પ્રાઈમરી ગૂંચળામાં પ્રવાહ $4 \, A$ હોય,તો સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ......$A$ થાય.

  • A
    $4$
  • B
    $2$
  • C
    $6$
  • D
    $10$

Explore More

Similar Questions

જો $H-H$,$Br-Br$ અને $H-Br$ ની બંધ ઉર્જા અનુક્રમે $433$,$192$ અને $364 \ kJ \ mol^{-1}$ હોય,તો $H_{2(g)} + Br_{2(g)} \to 2HBr_{(g)}$ પ્રક્રિયા માટે $\Delta H^o$ .....$kJ$ છે.

વક્ર $y=x^2+x-1$ માટે બિંદુ $(1,1)$ આગળ સ્પર્શક,અસ્પર્શક,અભિલંબ અને અભિલંબના અદિશની લંબાઈ અનુક્રમે $A, B, C$ અને $D$ છે,તો તેમનો ચડતો ક્રમ કયો છે?

એક થેલીમાં $5$ કાળા દડા,$4$ સફેદ દડા અને $3$ લાલ દડા છે. જો યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે,તો તે કાળો અથવા લાલ દડો હોવાની સંભાવના કેટલી છે?

એક આદર્શ ગેસ હીટ એન્જિન $227\,^{\circ}C$ અને $127\,^{\circ}C$ વચ્ચે કાર્નોટ ચક્રમાં કાર્ય કરે છે. તે ઊંચા તાપમાને $6\, kcal$ ઉષ્માનું શોષણ કરે છે. કાર્યમાં રૂપાંતરિત થતી ઉષ્માનું પ્રમાણ ($kcal$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo