ત્રિકોણ $ABC$ માં,જો $A=30^{\circ}$ અને $\frac{b}{(\sqrt{3}+1)^2+2(\sqrt{2}-1)}=\frac{c}{(\sqrt{3}+1)^2-2(\sqrt{2}-1)}$ હોય,તો $B=$ ($^{\circ}$ માં)

  • A
    $60$
  • B
    $97.5$
  • C
    $75$
  • D
    $52.5$

Explore More

Similar Questions

જો ત્રિકોણ $ABC$ માં $B$ આગળ કાટખૂણો હોય,$s - a = 3$ અને $s - c = 2$ હોય,તો $a$ અને $c$ ની કિંમતો અનુક્રમે કેટલી થાય?

ત્રિકોણ $ABC$ માં,જો $b=7, c=4\sqrt{3}$ અને $A=\frac{\pi}{6}$ હોય,તો $a \sin B \sin C =$

જો $\triangle ABC$ માં,$\frac{1}{a+c} + \frac{1}{b+c} = \frac{3}{a+b+c}$ હોય,તો $\angle C$ નું મૂલ્ય કેટલું થાય ($^{\circ}$ માં)?

જો $\Delta ABC$ માં,$\frac{\cos A}{a} = \frac{\cos B}{b} = \frac{\cos C}{c}$ હોય,તો ત્રિકોણ કેવો છે?

$\triangle ABC$ માં,જો $a: b: c = 4: 5: 6$ હોય,તો $\frac{\cos A + 3 \cos C}{\cos B} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo