યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,પડદા પરનું કેન્દ્રબિંદુ કેવું હોય છે?

  • A
    પ્રકાશિત
  • B
    અંધારું
  • C
    પહેલા પ્રકાશિત અને પછી અંધારું
  • D
    પહેલા અંધારું અને પછી પ્રકાશિત

Explore More

Similar Questions

દ્વિ-સ્લિટ પ્રયોગમાં,$1\, m$ દૂર રાખેલા પડદા પર ફ્રિન્જની કોણીય પહોળાઈ $0.2^{\circ}$ માલૂમ પડે છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $600\, nm$ છે. જો સમગ્ર પ્રાયોગિક સાધનને પાણીમાં ડૂબાડવામાં આવે,તો ફ્રિન્જની કોણીય પહોળાઈ કેટલી થશે ($^{\circ}$ માં)? પાણીનો વક્રીભવનાંક $4/3$ લો.

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,પથ તફાવત $\frac{\lambda}{4}$ અને $\frac{\lambda}{3}$ ($\lambda$ એ વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ છે) માટે બે બિંદુઓ પરની તીવ્રતા અનુક્રમે $I_1$ અને $I_2$ છે. જો $I_0$ એ દરેક વ્યક્તિગત સ્લિટ દ્વારા ઉત્પન્ન થતી તીવ્રતા દર્શાવે છે,તો $\frac{I_1 + I_2}{I_0} = \dots$

$590 \, nm$ તરંગલંબાઈ અને અજ્ઞાત તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનું મિશ્રણ યંગના પ્રયોગમાં બે સ્લિટ પર આપાત કરવામાં આવે છે. બંને પ્રકાશની મધ્યસ્થ પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય છે. જો જ્ઞાત તરંગલંબાઈની $3^{rd}$ પ્રકાશિત શલાકા અને અજ્ઞાત તરંગલંબાઈની $4^{th}$ પ્રકાશિત શલાકા એકબીજા પર સંપાત થતી હોય,તો અજ્ઞાત તરંગલંબાઈ $nm$ માં શોધો.

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, સ્લિટ્સ વચ્ચેનું અંતર $0.5 \, mm$ છે અને પડદો તેમનાથી $0.5 \, m$ ના અંતરે મૂકવામાં આવ્યો છે. જ્યારે સ્લિટ્સને $5890 \, \text{Å}$ ના મોનોક્રોમેટિક પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે ત્યારે પ્રથમ અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સફેદ પ્રકાશનો ઉપયોગ થાય છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $b$ છે. પડદો સ્લિટ્સથી $d$ $(d >> b)$ અંતરે છે. એક સ્લિટની બરાબર સામે કેટલીક તરંગલંબાઇઓ ગેરહાજર છે. આ તરંગલંબાઇઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo