યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જ્યારે $500 \; nm$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે ત્યારે પડદાના એક નાના ભાગ પર $15$ શલાકાઓ જોવા મળે છે. જ્યારે $\lambda$ તરંગલંબાઇ ધરાવતો બીજો પ્રકાશ સ્ત્રોત વાપરવામાં આવે છે ત્યારે પડદાના તે જ ભાગ પર $10$ શલાકાઓ જોવા મળે છે. તો $\lambda$ નું મૂલ્ય ($nm$ માં) કેટલું હશે?

  • A
    $750$
  • B
    $600$
  • C
    $625$
  • D
    $700$

Explore More

Similar Questions

વિધાન : જ્યારે બે સુસંબદ્ધ ઉદગમો એકબીજાની અત્યંત નજીક હોય ત્યારે કોઈ વ્યતિકરણ ભાત જોવા મળતી નથી.
કારણ : શલાકાની પહોળાઈ બે સ્લિટ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જો પ્રયોગ પહેલા હવામાં અને પછી પાણીમાં કરવામાં આવે,તો શલાકાની પહોળાઈ ...

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,પડદા પરનું કેન્દ્રબિંદુ કેવું હોય છે?

યંગના બે સ્લિટના પ્રયોગમાં કેન્દ્રીય મહત્તમની તીવ્રતા $I_0$ છે. જો તેમાંથી એક સ્લિટને બંધ કરી દેવામાં આવે,તો કેન્દ્રીય મહત્તમની તીવ્રતા .....

હવામાં કરવામાં આવતા ડબલ-સ્લિટ પ્રયોગમાં, $80 \ cm$ દૂર રાખેલા પડદા પર ફ્રિન્જની કોણીય પહોળાઈ $0.15^{\circ}$ જોવા મળે છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $490 \ nm$ છે. જો સમગ્ર સાધનને $\frac{5}{3}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે, તો ફ્રિન્જની કોણીય પહોળાઈ કેટલી હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo