આલ્કોહોલ આથવણ (fermentation) માં,

  • A
    કોઈ ઇલેક્ટ્રોન દાતા હોતો નથી
  • B
    ઓક્સિજન ઇલેક્ટ્રોન સ્વીકારનાર છે
  • C
    ટ્રાયોઝ ફોસ્ફેટ ઇલેક્ટ્રોન દાતા છે,જ્યારે એસીટાલ્ડિહાઈડ ઇલેક્ટ્રોન સ્વીકારનાર છે
  • D
    ટ્રાયોઝ ફોસ્ફેટ ઇલેક્ટ્રોન દાતા છે,જ્યારે પાયરુવિક એસિડ ઇલેક્ટ્રોન સ્વીકારનાર છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિ મુખ્યત્વે તેલ મેળવવા માટે વાવવામાં આવે છે?

જો $\frac{x}{(x - 1)(x^2 + 1)^2} = \frac{1}{4}\left[ \frac{1}{(x - 1)} - \frac{x + 1}{x^2 + 1} \right] + y$ હોય,તો $y =$

તત્વોની પ્રથમ આયનીકરણ ઉર્જા માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

$Na, Ne, Mg$ અને $Al$ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\, cm$ ત્રિજ્યાના નળાકાર વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ અસ્તિત્વ ધરાવે છે. $80\, cm$ લંબાઈ અને $4.0\,\Omega$ અવરોધ ધરાવતા એક સમાન તારને વાળીને ચોરસ ફ્રેમ બનાવવામાં આવે છે અને તેને નળાકાર વિસ્તારના વ્યાસ પર એક બાજુ રહે તે રીતે મૂકવામાં આવે છે. જો ચુંબકીય ક્ષેત્ર $0.010\, T/s$ ના અચળ દરે વધતું હોય,તો ફ્રેમમાં ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo