એક $AP$ માં $a_{12}=37$ અને $d=3$ આપેલ છે,તો પ્રથમ પદ $a$ અને પ્રથમ $12$ પદોનો સરવાળો $S_{12}$ શોધો.

  • A
    $254$
  • B
    $259$
  • C
    $240$
  • D
    $246$

Explore More

Similar Questions

$AP : 2, 7, 12, \ldots$ નું $10$ મું પદ શોધો.

નીચે આપેલી સમાંતર શ્રેણી $(AP)$ માં પદોની સંખ્યા શોધો: $18, 15 \frac{1}{2}, 13, \ldots, -47$.

શું $a, a^{2}, a^{3}, a^{4}, \ldots$ એ સમાંતર શ્રેણી $(AP)$ માં છે? જો તે સમાંતર શ્રેણી બનાવે,તો સામાન્ય તફાવત $d$ શોધો અને પછીના ત્રણ પદ લખો.

નીચેની સમાંતર શ્રેણી $(APs)$ માં ખાલી ખાનાઓમાં ખૂટતા પદો શોધો: $\square, 38, \square, \square, \square, -22$

Difficult
View Solution

$10$ અને $250$ ની વચ્ચે $4$ ના કેટલા ગુણકો આવેલા છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo