$LCR$ શ્રેણી પરિપથમાં,એક ઓલ્ટરનેટિંગ e.m.f. '$e$' અને પ્રવાહ '$i$' સમીકરણો $e = 160 \sin(100t) \text{ V}$ અને $i = 250 \sin(100t + \frac{\pi}{3}) \text{ mA}$ દ્વારા આપવામાં આવે છે. પરિપથમાં વ્યય થતો સરેરાશ પાવર કેટલો છે ($\text{ W}$ માં)?

  • A
    $2.5$
  • B
    $4.0$
  • C
    $10$
  • D
    $100$

Explore More

Similar Questions

$AC$ સર્કિટમાં સરેરાશ પાવર (સાચો પાવર) વ્યાખ્યાયિત કરો.

એક લેમ્પ $AC$ સર્કિટમાં પીક પાવરના માત્ર $50\%$ પાવરનો વપરાશ કરે છે. લાગુ પાડવામાં આવેલ વોલ્ટેજ અને સર્કિટના પ્રવાહ વચ્ચેનો ફેઝ તફાવત કેટલો છે?

એક લેમ્પ $AC$ સર્કિટમાં મહત્તમ પાવરના માત્ર $50 \%$ પાવરનો વપરાશ કરે છે. લાગુ પાડેલ વોલ્ટેજ અને સર્કિટના પ્રવાહ વચ્ચેનો ફેઝ તફાવત કેટલો છે?

એક સર્કિટનો અવરોધ $12 \; \Omega$ અને ઈમ્પીડન્સ $15 \; \Omega$ છે. સર્કિટનો પાવર ફેક્ટર કેટલો હશે?

$R$ અવરોધ ધરાવતા અવરોધકમાંથી જ્યારે $I_p$ જેટલું મહત્તમ મૂલ્ય ધરાવતો $AC$ પ્રવાહ પસાર થાય,ત્યારે તેમાં વ્યય થતો પાવર કેટલો હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo