$R$ અવરોધ ધરાવતા અવરોધકમાંથી જ્યારે $I_p$ જેટલું મહત્તમ મૂલ્ય ધરાવતો $AC$ પ્રવાહ પસાર થાય,ત્યારે તેમાં વ્યય થતો પાવર કેટલો હોય?

  • A
    $I_p^2R \cos \theta$
  • B
    $\frac{1}{2}I_p^2R$
  • C
    $\frac{4}{\pi}I_p^2R$
  • D
    $\frac{1}{\pi}I_p^2R$

Explore More

Similar Questions

$R$ અવરોધ ધરાવતા અવરોધકમાંથી સાઇનસૉઇડલ $AC$ પ્રવાહ વહે છે. જો મહત્તમ પ્રવાહ $I_p$ હોય,તો વ્યય થતો પાવર કેટલો હશે?

એક $AC$ સર્કિટમાં $r.m.s.$ પ્રવાહ $2 \ A$ છે. જો વોટલેસ (wattless) પ્રવાહ $\sqrt{3} \ A$ હોય,તો પાવર ફેક્ટર કેટલું હશે?

એક $AC$ સર્કિટમાં,$V$ અને $I$ નીચે મુજબ આપવામાં આવ્યા છે: $V = 150 \sin(150t) \, V$ અને $I = 150 \sin(150t + \frac{\pi}{3}) \, A$. સર્કિટમાં વ્યય થતો પાવર ....... $W$ છે.

જો $ac$ સર્કિટમાં વોલ્ટેજ અને પ્રવાહ અનુક્રમે $50 \sin (50 t) \text{ V}$ અને $50 \sin (50 t + \frac{\pi}{4}) \text{ mA}$ હોય,તો સર્કિટમાં વપરાતો પાવર આશરે કેટલો હશે ($W$ માં)?

એક ઇન્ડક્ટર $20 \, mH$,એક કેપેસિટર $100 \, \mu F$ અને એક અવરોધક $50 \, \Omega$ ને શ્રેણીમાં $V = 10 \sin(314 \, t)$ emf ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. સર્કિટમાં પાવરનો વ્યય ...... $W$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo