એક ખગોળીય ટેલિસ્કોપમાં,બે લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $180 \, cm$ અને $6 \, cm$ છે. સામાન્ય ગોઠવણમાં,તેની મોટવણી (magnifying power) કેટલી હશે?

  • A
    $1080$
  • B
    $200$
  • C
    $30$
  • D
    $186$

Explore More

Similar Questions

$2 \,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવથી $4 \,m$ અંતરે એક નાની વસ્તુ મૂકવામાં આવી છે. આઈપીસની કેન્દ્રલંબાઈ $0.2 \,m$ છે. તો વસ્તુનું અંતિમ પ્રતિબિંબ

એક ખગોળીય ટેલિસ્કોપના આઈપીસની કેન્દ્રલંબાઈ $5 \ cm$ છે. સામાન્ય ગોઠવણમાં કોણીય મોટવણી $10$ છે. જ્યારે અંતિમ પ્રતિબિંબ આઈપીસથી સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે $(25 \ cm)$ રચાય છે,ત્યારે કોણીય મોટવણી કેટલી હશે?

$0.3 \, m$ અને $0.05 \, m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને ટેલિસ્કોપ બનાવવામાં આવે છે. બંને વચ્ચે રાખવામાં આવેલ અંતર .... $m$ છે.

જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $200 \, cm$ અને $4 \, cm$ હોય,તો દૂરની દ્રષ્ટિ (સામાન્ય ગોઠવણ) માટે મેગ્નિફિકેશન પાવર કેટલો થશે?

એક એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે દૂરની વસ્તુઓ માટે કોણીય મોટવણીનું મૂલ્ય $5$ છે. ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર $36 \, cm$ છે અને અંતિમ પ્રતિબિંબ અનંત પર રચાય છે. ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo