એક પ્રયોગમાં,સેટઅપ $A$ માં બે સમાંતર તાર છે જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિરુદ્ધ દિશામાં વિદ્યુતપ્રવાહ વહન કરે છે. બીજું સેટઅપ $B$ એ સેટઅપ $A$ જેવું જ છે,સિવાય કે તારની વચ્ચે એક ધાતુની પ્લેટ છે. ધારો કે $F_A$ અને $F_B$ એ અનુક્રમે સેટઅપ $A$ અને સેટઅપ $B$ માં બે તાર વચ્ચેના બળનું મૂલ્ય છે.

  • A
    $F_A > F_B \neq 0$
  • B
    $F_A < F_B$
  • C
    $F_A = F_B \neq 0$
  • D
    $F_A > F_B = 0$

Explore More

Similar Questions

સમાન લંબાઈના બે સમાંતર વાહકો $A$ અને $B$ માં અનુક્રમે $I$ અને $10\, I$ જેટલો પ્રવાહ એક જ દિશામાં વહે છે. તો

એક વાહક (આકૃતિમાં દર્શાવેલ છે) જેમાંથી અચળ પ્રવાહ $I$ વહે છે,તેને $x-y$ સમતલમાં સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં રાખવામાં આવેલ છે. જો $F$ એ વાહક પર લાગતા કુલ ચુંબકીય બળનું મૂલ્ય હોય,તો સાચું વિધાન(નો) કયું(કયા) છે:

આકૃતિમાં દર્શાવેલ બે તાર વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે? [${\mu _0} = 4\pi \times {10^{ - 7}} \text{ T}\,m/A$]

$d$ અંતરે રહેલા બે લાંબા વાહકો સમાન દિશામાં $I_1$ અને $I_2$ પ્રવાહ વહેવડાવે છે. તેઓ એકબીજા પર $F$ જેટલું બળ લગાડે છે. હવે તેમાંથી એક વાહકમાં પ્રવાહ બમણો કરવામાં આવે છે અને તેની દિશા ઉલટાવવામાં આવે છે. તેમની વચ્ચેનું અંતર પણ વધારીને $3d$ કરવામાં આવે છે. તેમની વચ્ચેના બળનું નવું મૂલ્ય કેટલું હશે?

બે લાંબા સમાંતર તાર એકબીજાથી $1 \ m$ ના અંતરે છે. બંનેમાંથી $1 \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે. બે તાર વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું આકર્ષણ બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo