સમાન લંબાઈના બે સમાંતર વાહકો $A$ અને $B$ માં અનુક્રમે $I$ અને $10\, I$ જેટલો પ્રવાહ એક જ દિશામાં વહે છે. તો

  • A
    $A$ અને $B$ એકબીજાને સમાન બળથી અપાકર્ષશે.
  • B
    $A$ અને $B$ એકબીજાને સમાન બળથી આકર્ષશે.
  • C
    $A$ એ $B$ ને આકર્ષશે,પરંતુ $B$ એ $A$ ને અપાકર્ષશે.
  • D
    $A$ અને $B$ એકબીજાને અલગ-અલગ બળથી આકર્ષશે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાગળના સમતલને લંબ રૂપે મૂકેલા ત્રણ સમાંતર સીધા તારની ગોઠવણી છે,જેમાં સમાન દિશામાં સમાન પ્રવાહ $I$ વહે છે. મધ્યના તાર $B$ પર એકમ લંબાઈ દીઠ લાગતા બળનું મૂલ્ય કેટલું હશે?

$A, B$ અને $C$ એ સમાન લંબાઈના ત્રણ સમાંતર વાહકો છે જે અનુક્રમે $I, I$ અને $2I$ પ્રવાહ ધરાવે છે. $A$ અને $B$ વચ્ચેનું અંતર $x$ છે અને $B$ અને $C$ વચ્ચેનું અંતર પણ $x$ છે. $F_1$ એ વાહક $B$ દ્વારા $A$ પર લાગતું બળ છે. $F_2$ એ વાહક $C$ દ્વારા $A$ પર લાગતું બળ છે. $A$ માં પ્રવાહ $I$ અને $B$ માં પ્રવાહ $I$ સમાન દિશામાં છે અને $C$ માં પ્રવાહ $2I$ વિરુદ્ધ દિશામાં છે. તો:

એક અનંત લંબાઈનો વિદ્યુતપ્રવાહ ધારિત તાર અને એક નાનો વિદ્યુતપ્રવાહ ધારિત લૂપ કાગળના સમતલમાં દર્શાવ્યા મુજબ છે. લૂપની ત્રિજ્યા $a$ છે અને તારથી તેના કેન્દ્રનું અંતર $d$ $(d >> a)$ છે. જો લૂપ તાર પર $F$ જેટલું બળ લગાડતું હોય,તો:

એક સમાન વાહક તાર $ABC$ નું દળ $10\,g$ છે. તેમાંથી $2\,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. આ તારને કાગળના સમતલની અંદરની તરફ લાગતા $B = 2\,T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવ્યો છે. તારનો પ્રવેગ કેટલો હશે?

$l$ લંબાઈ અને $m$ દળ ધરાવતા એક વાહકને ટેબલ પર પૂર્વ-પશ્ચિમ દિશામાં મૂકવામાં આવે છે. અચાનક તેમાંથી અમુક વિદ્યુતભાર પસાર કરવામાં આવે છે અને તે $h$ ઊંચાઈ સુધી કૂદકો મારે છે તેમ જોવા મળે છે. પૃથ્વીનું ચુંબકીય પ્રેરણ $B$ છે. વાહકમાંથી પસાર થયેલ વિદ્યુતભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo