$l$ લંબાઈ અને $m$ દળ ધરાવતા એક વાહકને ટેબલ પર પૂર્વ-પશ્ચિમ દિશામાં મૂકવામાં આવે છે. અચાનક તેમાંથી અમુક વિદ્યુતભાર પસાર કરવામાં આવે છે અને તે $h$ ઊંચાઈ સુધી કૂદકો મારે છે તેમ જોવા મળે છે. પૃથ્વીનું ચુંબકીય પ્રેરણ $B$ છે. વાહકમાંથી પસાર થયેલ વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    $\frac{1}{Bmgh}$
  • B
    $\frac{\sqrt{2gh}}{Blm}$
  • C
    $\frac{gh}{Blm}$
  • D
    $\frac{m\sqrt{2gh}}{Bl}$

Explore More

Similar Questions

એક સીધો વિદ્યુતપ્રવાહ ધારિત વાહક,વિદ્યુતપ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપની અક્ષ પર રાખવામાં આવેલ છે. સીધા વાહક દ્વારા લૂપ પર લાગતું બળ કેટલું હશે?

બે સીધા સમાંતર તારમાં $10 \ A$ નો પ્રવાહ સમાન દિશામાં વહી રહ્યો છે. તેમની વચ્ચેનું આકર્ષણ બળ $1 \times 10^{-3} \ N$ છે. જો બંને તારમાં પ્રવાહ બમણો કરવામાં આવે,તો બળ કેટલું થશે?

$A$ અને $B$ એ બે વાહકો છે જે સમાન દિશામાં વિદ્યુતપ્રવાહ $i$ વહન કરે છે. $x$ અને $y$ એ બે ઇલેક્ટ્રોન બીમ છે જે સમાન દિશામાં ગતિ કરે છે.

આકૃતિમાં '$l$' બાજુની લંબાઈ ધરાવતો એક સમબાજુ ત્રિકોણ $ABC$ દર્શાવેલ છે,જેમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતપ્રવાહ વહે છે. આ ત્રિકોણ ત્રિકોણના સમતલને લંબ એવા સમાન ચુંબકીય ક્ષેત્ર '$B$' માં મૂકવામાં આવ્યો છે. ત્રિકોણ પર લાગતા કુલ ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે?

બે લાંબા સીધા તાર $A$ અને $B$ સમાન પ્રવાહ $I$ વહન કરે છે અને એકબીજાથી $d$ અંતરે સમાંતર રાખવામાં આવ્યા છે. તાર $A$ ની $L$ લંબાઈ દ્વારા અનુભવાતા ચુંબકીય બળનું મૂલ્ય $F$ છે. જો તાર વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને પ્રવાહ બમણો કરવામાં આવે,તો તાર $A$ ની $L$ લંબાઈ પર લાગતું બળ $F_2$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo