અનબાયસ્ડ (unbiased) $p-n$ જંકશન ડાયોડમાં:

  • A
    સ્થિતિમાન દરેક જગ્યાએ સમાન હોય છે.
  • B
    જંકશન પર $p$-ટાઈપ બાજુથી $n$-ટાઈપ બાજુ તરફ વિદ્યુતક્ષેત્ર હોય છે.
  • C
    જંકશન પર $n$-ટાઈપ બાજુથી $p$-ટાઈપ બાજુ તરફ વિદ્યુતક્ષેત્ર હોય છે.
  • D
    $p$-ટાઈપ બાજુ $n$-ટાઈપ બાજુ કરતા ઉચ્ચ સ્થિતિમાન પર હોય છે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ડાયોડને અવરોધ $R$ સાથે સમાંતરમાં જોડવામાં આવ્યો છે. સૌથી સંભવિત પ્રવાહ $(I)$ - વોલ્ટેજ $(V)$ લાક્ષણિકતા કઈ છે?

આપેલ પરિપથમાં $10\, \Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ $I$ .......$mA$ છે.

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$P-N$ જંકશન પર $0.50 \ V$ નો પોટેન્શિયલ બેરિયર અસ્તિત્વ ધરાવે છે. જો ડેપ્લેશન રિજનની પહોળાઈ $5.0 \times 10^{-7} \ m$ હોય,તો આ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

$pn$ જંકશન માટે,અવકાશ વીજભાર વિસ્તાર (space charge region) ની પહોળાઈ આશરે $\qquad$ $\mu m$ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo