શુદ્ધ ગબડતી ગતિ (pure rolling) ના કિસ્સામાં,$R$ ત્રિજ્યા ધરાવતી રીંગના બિંદુ $A$ નો વેગ કેટલો હશે?

  • A
    $v_{cm}$
  • B
    $\sqrt{2} v_{cm}$
  • C
    $\frac{v_{cm}}{2}$
  • D
    $2 v_{cm}$

Explore More

Similar Questions

એક ગોળો સરક્યા વિના ગબડે છે. તેના દ્રવ્યમાન-કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા $K$ છે. જો ગોળાની ત્રિજ્યા $R$ હોય,તો કુલ ઊર્જાનો કેટલામો ભાગ ચાકગતિ-ઊર્જાના સ્વરૂપમાં હશે?

Difficult
View Solution

એક તકતી સપાટી પર શુદ્ધ રોલિંગ કરી રહી છે. આકૃતિમાં કોઈ ક્ષણે $P$ અને $Q$ ના સ્થાન દર્શાવેલ છે. $C$ એ તકતીનું કેન્દ્ર છે. જે ક્ષણે $P$ અને $Q$ કેન્દ્રથી સમાન અંતરે હોય,ત્યારે તેમના વેગ માટે નીચેનામાંથી કયું સાચું છે?

Difficult
View Solution

$2 \ kg$ દળ અને $0.5 \ m$ ત્રિજ્યા ધરાવતી એક રીંગને એક છોકરો લાકડી વડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધકેલે છે. લાકડી રીંગ પર $2 \ N$ નું બળ લગાડે છે અને તે $0.3 \ m/s^2$ ના પ્રવેગ સાથે સરક્યા વિના ગબડે છે. જમીન અને રીંગ વચ્ચેનો ઘર્ષણાંક એટલો વધારે છે કે હંમેશા ગબડવાની ગતિ થાય છે અને લાકડી તથા રીંગ વચ્ચેનો ઘર્ષણાંક $(P/10)$ છે. $P$ નું મૂલ્ય શોધો.

$0.5\,kg$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતી એક સમાન તકતીને $t = 0\,s$ સમયે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર $18\,m/s$ ના વેગથી ફેંકવામાં આવે છે. તે $t = 0\,s$ સમયે શુદ્ધ સરકતી ગતિ સાથે શરૂ થાય છે. $2\,s$ પછી તે શુદ્ધ ગબડતી ગતિ પ્રાપ્ત કરે છે (આકૃતિ જુઓ). $2\,s$ પછી તકતીની કુલ ગતિઊર્જા $..............J$ હશે (આપેલ છે,ઘર્ષણાંક $0.3$ અને $g = 10\,m/s^2$).

$10 \ kg$ દળ અને $0.5 \ m$ ત્રિજ્યા ધરાવતી એક વસ્તુ $2 \ m/s$ ના વેગથી સરક્યા વગર ગબડી રહી છે. તેની કુલ ગતિઊર્જા $32.8 \ J$ છે. વસ્તુની ચક્રાવર્તન ત્રિજ્યા (radius of gyration) .......... $m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo