કોષ પરિવહનમાં,પ્રવેશ્ય પરિવહન (permeable transport) અને જથ્થાબંધ પરિવહન (bulk transport) વચ્ચેનો તફાવત શેનાથી સંબંધિત છે?

  • A
    પસાર થવા દેવામાં આવતા અણુઓનું બંધારણ
  • B
    દ્રાવક પ્રણાલી તેમજ અણુઓનું બંધારણ બંને લાગુ પડે છે
  • C
    માત્ર દ્રાવક પ્રણાલી લાગુ પડે છે
  • D
    પસાર થવા દેવામાં આવતા પરમાણુઓનું આણ્વીય વજન

Explore More

Similar Questions

જ્યારે કોઈ અણુ અન્ય અણુઓથી સ્વતંત્ર રીતે પટલમાંથી પસાર થાય છે,ત્યારે આ પ્રક્રિયાને ........... કહે છે.

મૂળ, પ્રકાંડ અને પર્ણોની જલવાહિનીઓ અને જલવાહિનીકીઓ દ્વારા પાણી કઈ ક્રિયાવિધિ દ્વારા વહન પામે છે?

નીચેનામાંથી કયું વહન પ્રોટીનમાં સંરચનાત્મક ફેરફારો (conformational changes) પ્રેરે છે?

સક્રિય વહન અને સાનુકૂલિત પ્રસરણ બંને માટે નીચેનામાંથી શું સાચું છે?

પ્રસરણના દરને અસર કરતા પરિબળો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo