કોલમ - $I$ માં સંયોજનનું બંધારણ આપેલ છે,કોલમ - $II$ માં ઉત્કલનબિંદુ અને કોલમ - $III$ માં ક્રિયાશીલ સમૂહ આપેલ છે. કોલમ - $I$ માટે કોલમ - $II$ અને કોલમ - $III$ માંથી સાચી જોડ શોધો.
કોલમ - $I$ (સૂત્ર)કોલમ - $II$ (ઉત્કલનબિંદુ)કોલમ - $III$ (સમૂહ)
$(A)$ $CH_3COOH$$(i)$ $309 \ K$$(m)$ આલ્કેન
$(B)$ $CH_3CH_2CH_2OH$$(ii)$ $322 \ K$$(n)$ કીટોન
$(C)$ $CH_3COCH_3$$(iii)$ $329 \ K$$(o)$ આલ્ડિહાઈડ
$(D)$ $CH_3CH_2CHO$$(iv)$ $391 \ K$$(p)$ કાર્બોક્સિલિક એસિડ
$(E)$ $CH_3CH_2CH_2CH_2CH_3$$(v)$ $370 \ K$$(q)$ આલ્કોહોલ

  • A
    $(A)-(iv)-(p), (B)-(v)-(q), (C)-(ii)-(n), (D)-(iii)-(o), (E)-(i)-(m)$
  • B
    $(A)-(iv)-(p), (B)-(v)-(q), (C)-(i)-(n), (D)-(ii)-(o), (E)-(iii)-(m)$
  • C
    $(A)-(i)-(p), (B)-(ii)-(q), (C)-(iii)-(n), (D)-(iv)-(o), (E)-(v)-(m)$
  • D
    $(A)-(iv)-(p), (B)-(v)-(q), (C)-(iii)-(n), (D)-(ii)-(o), (E)-(i)-(m)$

Explore More

Similar Questions

કોલમ-$I$ માં આપેલી પ્રક્રિયાઓને કોલમ-$II$ માં આપેલા યોગ્ય પ્રક્રિયકો સાથે જોડો.
| કોલમ-$I$ (પ્રક્રિયા) | કોલમ-$II$ (પ્રક્રિયક) |
| :--- | :--- |
| $(A)$ $2CH_3COOH \rightarrow (CH_3CO)_2O$ | $(i)$ $(I) NH_3, (II) \Delta, -H_2O$ |
| $(B)$ થેલિક એસિડ $\rightarrow$ થેલામાઇડ | $(ii)$ $(I) Br_2 / \text{લાલ ફોસ્ફરસ}, (II) H_2O$ |
| $(C)$ $CH_3CH_2COOH \rightarrow CH_3CHBrCOOH$ | $(iii)$ $Br_2 / FeBr_3$ |
| $(D)$ બેન્ઝોઇક એસિડ $\rightarrow$ $m$-બ્રોમોબેન્ઝોઇક એસિડ | $(iv)$ $H^+, \Delta \text{ અથવા } P_2O_5, \Delta$ |

Difficult
View Solution

નીચેની રાસાયણિક પ્રતિક્રિયાઓને જોડો:
$a$. $\text{ટોલ્યુઈન} \xrightarrow[(ii) H^+/H_2O]{(i) CrO_2Cl_2/CS_2}$$p$. $\text{કોલ્બે વિદ્યુતવિભાજન}$
$b$. $CH_3COOK \xrightarrow{\text{વિદ્યુતવિભાજન}}$$q$. $\text{એટાર્ડ પ્રતિક્રિયા}$
$c$. $CH_3Br \xrightarrow{Na, \text{સૂકો ઈથર}}$$r$. $\text{વુર્ટ્ઝ પ્રતિક્રિયા}$
$d$. $\text{બેન્ઝિન} \xrightarrow{CH_3Cl, AlCl_3}$$s$. $\text{ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઈલેશન}$

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

એક કાર્બનિક સંયોજન $[A]$,આણ્વીય સૂત્ર $C_{10}H_{20}O_2$ નું મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે જળવિભાજન કરતા કાર્બોક્સિલિક એસિડ $[B]$ અને આલ્કોહોલ $[C]$ મળે છે. $[C]$ નું $CrO_3-H_2SO_4$ વડે ઓક્સિડેશન કરતા $[B]$ મળે છે. નીચેનામાંથી કઈ રચનાઓ $[A]$ માટે શક્ય નથી?

$C_2H_6O$ આણ્વીય સૂત્ર ધરાવતું એક કાર્બનિક સંયોજન $K_2Cr_2O_7 / H_2SO_4$ સાથે ઓક્સિડેશન પામીને $X$ બનાવે છે,જેમાં $40\,\%$ કાર્બન,$6.7\,\%$ હાઇડ્રોજન અને $53.3\,\%$ ઓક્સિજન છે. સંયોજન $X$ નું આણ્વીય સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo