પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,વેગ અચળાંક $k = 70 \, s^{-1}$ છે. સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતાના $\frac{1}{18}$ ભાગની થવા માટે કેટલો સમય લાગશે ($, s$ માં)?

  • A
    $0.0413$
  • B
    $0.0521$
  • C
    $0.0385$
  • D
    $0.0612$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે અર્ધઆયુષ્ય સમય $(t_{1/2})$ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $K = 10^{-3} \ s^{-1}$ છે. તો તેના માટે બે-તૃતીયાંશ આયુષ્ય (two-third life) ........... $s$ થશે.

એક પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $1 \, \text{min}$ છે. પ્રક્રિયાને $99.9 \, \%$ પૂર્ણ થવા માટે જરૂરી સમય ......... $\text{min}$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
[ઉપયોગ કરો: $\ln 2 = 0.69, \ln 10 = 2.3$]

નાઈટ્રોજન પેન્ટોક્સાઈડનું વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રથમ $24 \ minutes$ માં $75\%$ ઓક્સાઈડનું વિઘટન થયું હતું. પ્રક્રિયા શરૂ થયાના એક કલાકના અંતે,બાકી રહેલા ઓક્સાઈડનું પ્રમાણ કેટલું હશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કયું સંકલિત વેગ સમીકરણ સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo