$He-Ne$ લેસરમાં,મેટાસ્ટેબલ સ્ટેટ (અસ્થાયી અવસ્થા) શેમાં જોવા મળે છે?

  • A
    $He$
  • B
    $Ne$
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    $He$ કે $Ne$ બંનેમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

સૂર્યનો વર્ણપટ એ શેનું ઉદાહરણ છે?

$v$ ઝડપથી ગતિ કરતો ન્યુટ્રોન સ્થિર હાઇડ્રોજન પરમાણુ સાથે તેની ધરા અવસ્થામાં સંઘાત કરે છે. ન્યુટ્રોનની લઘુત્તમ ગતિઊર્જા કેટલી હશે જેથી અસ્થિતિસ્થાપક સંઘાત થઈ શકે?....$eV$

જો મુખ્ય ક્વોન્ટમ આંક $n > 4$ ધરાવતા તત્વો કુદરતમાં અસ્તિત્વ ધરાવતા ન હોય,તો શક્ય તત્વોની સંખ્યા કેટલી હશે?

નીચેનામાંથી કયા પરમાણુની આયનીકરણ પોટેન્શિયલ (ionization potential) સૌથી ઓછી છે?

નીચેના બે વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને આપેલા જવાબોમાંથી સાચો વિકલ્પ ઓળખો:
$A :$ રેખીય વર્ણપટ વાયુ અવસ્થામાં રહેલા પરમાણુઓને કારણે હોય છે.
$B :$ બેન્ડ વર્ણપટ અણુઓને કારણે હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo