હિન્દુ સંસ્કૃતિમાં $\ldots \ldots \ldots$ એ દ્વિઘાત સમીકરણ ઉકેલવાની પદ્ધતિ આપી હતી.

  • A
    પાયથાગોરસ
  • B
    બ્રહ્મગુપ્ત
  • C
    આર્યભટ્ટ
  • D
    ભાસ્કરાચાર્ય

Explore More

Similar Questions

જો સમીકરણનો ઉકેલ $R$ માં હોય,તો નીચેના દ્વિઘાત સમીકરણને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલો: $x^{2}+5x+3=0$.

Difficult
View Solution

તપાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત છે કે નહીં: $x^{4}-5x^{2}+3x-1=0$.

$16$ ને બે ભાગમાં એવી રીતે વિભાજિત કરો કે જેથી મોટા ભાગના વર્ગના બમણા,નાના ભાગના વર્ગ કરતાં $164$ જેટલા વધારે હોય.

Difficult
View Solution

જો $x=\sqrt{2}$ એ સમીકરણ $ax^{2}+\sqrt{2}bx+2c=0$; $a \neq 0$,$a, b, c \in R$ નું એક બીજ હોય,તો સાબિત કરો કે $a+b+c=0$.

Difficult
View Solution

જો $x^{2} + bx - 12 = 0$ ના બીજ પૈકીનું એક બીજ $2$ હોય,તો બીજું બીજ ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo