$3$ પત્રોને $4$ લેટર-બોક્સમાં કેટલી રીતે પોસ્ટ કરી શકાય,જો બધા જ પત્રો એક જ લેટર-બોક્સમાં પોસ્ટ ન કરવાના હોય?

  • A
    $63$
  • B
    $60$
  • C
    $77$
  • D
    $81$

Explore More

Similar Questions

એનાયન $SO_3^{2-}$,$S_2O_4^{2-}$ અને $S_2O_6^{2-}$ માં સલ્ફરના ઓક્સિડેશન આંકનો ક્રમ નીચેનામાંથી કયો છે?

નીચેનામાંથી કયું દ્વિતીયક વાયુ પ્રદૂષકોમાં આવે છે?

જો રેખાઓ $x^2+2xy-35y^2-4x+44y-12=0$ અને $5x+\lambda y-8=0$ સંગામી હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

એક અવાહક પદાર્થ $20^{\circ} C$ તાપમાને પ્રવાહીમાં તરે છે, જેમાં તેના કદનો $\frac{2}{3}$ ભાગ પ્રવાહીમાં ડૂબેલો છે. જ્યારે પ્રવાહીનું તાપમાન વધારીને $100^{\circ} C$ કરવામાં આવે છે, ત્યારે પદાર્થના કદનો $\frac{3}{4}$ ભાગ પ્રવાહીમાં ડૂબેલો રહે છે. તો પ્રવાહીના વાસ્તવિક પ્રસરણનો ગુણાંક શોધો (પ્રવાહીના પાત્રનું પ્રસરણ અવગણતા):

ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે યોગ્ય પદાર્થોમાં શું હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo