એક લંબચોરસની બાજુઓ માપતી વખતે,એક બાજુ $5 \%$ વધારે અને બીજી બાજુ $4 \%$ ઓછી લેવામાં આવે છે. આ માપ પરથી ગણતરી કરેલ ક્ષેત્રફળમાં ભૂલની ટકાવારી શોધો. ($\%$ માં)

  • A
    $2$
  • B
    $1$
  • C
    $0.8$
  • D
    $0.6$

Explore More

Similar Questions

એક તાર $42 \ cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના સ્વરૂપમાં છે. તેને વાળીને ચોરસ બનાવવામાં આવે છે. તો ચોરસની બાજુનું માપ કેટલું હશે? ($cm$ માં)

એક વર્તુળાકાર ટ્રેકનો અંદરનો પરિઘ $440 \, cm$ છે. ટ્રેક $14 \, cm$ પહોળો છે. ટ્રેકના બહારના વર્તુળનો વ્યાસ શોધો? ($cm$ માં)

કાર્ડબોર્ડની એક લંબચોરસ શીટ $4 \, cm \times 2 \, cm$ માપની છે. જો તેમાંથી શક્ય હોય તેટલા મોટા ક્ષેત્રફળવાળું વર્તુળ કાપવામાં આવે,તો બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય?

એક સમબાજુ ત્રિકોણ,એક ચોરસ અને એક વર્તુળની પરિમિતિ સમાન છે. જો $T$ એ ત્રિકોણનું ક્ષેત્રફળ,$S$ એ ચોરસનું ક્ષેત્રફળ અને $C$ એ વર્તુળનું ક્ષેત્રફળ દર્શાવતું હોય,તો

Difficult
View Solution

જો એક લંબચોરસની એક બાજુની લંબાઈ અને વિકર્ણ અનુક્રમે $7 \text{ cm}$ અને $25 \text{ cm}$ હોય,તો તેની પરિમિતિ ($\text{cm}$ માં) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo