અચળ તાપમાને વાયુના કદમાં $10 \%$ નો વધારો કરવા માટે,વાયુનું દબાણ:

  • A
    $10 \%$ વધારવું જોઈએ
  • B
    $1 \%$ વધારવું જોઈએ
  • C
    $1 \%$ ઘટાડવું જોઈએ
  • D
    $10 \%$ ઘટાડવું જોઈએ

Explore More

Similar Questions

કયા તાપમાને સેલ્સિયસ સ્કેલ પર,$27\,^oC$ તાપમાને રહેલા વાયુના ચોક્કસ દળનું $V$ (કદ) દબાણ અચળ રાખીને બમણું થશે?

$50^{\circ} C$ તાપમાન અને $740 \, mm \, Hg$ દબાણે $4.75 \, g$ એસિટિલીન વાયુ દ્વારા રોકાયેલ કદ ....... $L$ છે.
(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
$[$ આપેલ છે $R = 0.0826 \, L \, atm \, K^{-1} \, mol^{-1} ]$

$0\, ^\circ C$ તાપમાને $1\, L$ ના બલ્બમાં $4\, g\, O_2$ અને $2\, g\, H_2$ ભરેલા છે. મિશ્રણનું કુલ દબાણ કેટલું હશે ($, atm$ માં)?

વાયુનો એક ચોક્કસ નમૂનો $0 \ ^oC$ તાપમાને અને $1 \ \text{atm}$ દબાણે $0.2 \ L$ કદ ધરાવે છે. સમાન દબાણે પરંતુ $273 \ ^oC$ તાપમાને તેનું કદ કેટલું થશે ($L$ માં)?

એક આદર્શ વાયુ $300 \ K$ તાપમાને $10 \ m^{3}$ થી $20 \ m^{3}$ સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે અને આસપાસ પર $5.187 \ kJ$ કાર્ય કરે છે. વિસ્તરણ પામતા વાયુના મોલની સંખ્યા ગણો? $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo